• Home
  • Dvb
  • Dbv
  • bbmb jawan saved a woman from canal in Sunder nagar and rushed to Hospital

જિંદગીથી કંટાળીને આપઘાત કરવા મહિલાએ કેનાલમાં ઝંપલાવ્યું, જીવના જોખમે જવાને લગાવી પાણીમાં છલાંગ, જીવ બચાવનાર બહાદુરની લોકો કરી રહ્યા છે પ્રશંસા

bbmb jawan saved a woman from canal in Sunder nagar and rushed to Hospital

divyabhaskar.com

Dec 08, 2018, 01:48 PM IST

મંડી, હિમાચલ પ્રદેશ

હિમાચલ પ્રદેશમાં એક જવાને પોતાના જીવ પર ખેલીને એક મહિલાને ડૂબતી બચાવી હતી.મંડી જીલ્લાનાં સુંદર નગરમાં એક મહિલા નહેરમાં પડી ગઈ હતી. નહેરની સુરક્ષા સંભાળતા BBMBના હેડ કોન્સ્ટેબલ વિશાલ ઠાકુર તરત નહેરમાં કૂદી પડ્યા અને મહિલાને ખેંચીને બહાર લઈ આવ્યા હતા. ત્યાર બાદ મહિલાને હોસ્પિટલ પહોંચાડાઈ હતી.

X
bbmb jawan saved a woman from canal in Sunder nagar and rushed to Hospital

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી