• Home
  • Dvb
  • Dbv
  • banned plastic bags replaced with bags made from vegetable roots

ટેક્નોલોજી / વાઈરલ થયો અનોખી બેગનો વીડિયો, પાણીમાં નાખો તો સીધી જ ઓગળી જાય

banned plastic bags replaced with bags made from vegetable roots

Divyabhaskar

Mar 31, 2019, 06:35 PM IST
આજકાલ સોશિયલ મીડિયામાં ઈન્ડોનેશિયાના બાલીમાં ગ્લોબલ વોર્મિંગ સામે ટક્કર લેવા માટે પ્લાસ્ટિક પર લગાવેલા પ્રતિબંધની સામે જે અનોખી બેગ બનાવવામાં આવી છે તેનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ બેગ પર જ લખવામાં આવ્યું છે કે આઈ એમ નોટ અ પ્લાસ્ટિક, ઈકો-ફ્રેન્ડલી એવી આ બેગની ખાસિયત એ છે કે તેને પાણીમાં નાખો તો થોડી જ વારમાં તે ઓગળી જાય છે. આ અનોખી બેગની વેજીટેબલ્સના મૂળિયામાંથી મળતા સ્ટોર્ચમાંથી બનાવવામાં આવી છે. આ બેગ 100 ટકા બાયોડિગ્રેડબલ છે જેનો વપરાશ પણ હવે અનેક સ્થળોએ ચલણમાં આવી ગયો છે. આશા રાખીએ કે આવી જ બેગ આપણા ત્યાં પણ વપરાશમાં આવે જેથી પ્લાસ્ટિકથી થતા નુકસાનથી બચી શકાય
X
banned plastic bags replaced with bags made from vegetable roots

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી