• Home
  • Dvb
  • Dbv
  • Bangladeshi woman's viral video is not of religious conversion but this is fact

ધર્માતરણ? / શું બાંગ્લાદેશમાં હિંદુઓને મારી મહિલાઓનું ધર્માંતરણ થઈ રહ્યું છે? જાણો જોરશોરથી વાઇરલ થઈ રહેલા વીડિયોનું સત્ય

Bangladeshi woman's viral video is not of religious conversion but this is fact

Divybhaskar.com

Jan 28, 2019, 05:20 PM IST
વીડિયો ડેસ્ક: છેલ્લા કેટલાય દિવસથી સોશિયલ મીડિયામાં આ વીડિયો જોરશોરથી વાઈરલ થઇ રહ્યો છે. વીડિયોમાં દાવો કરવામાં આવે છે કે આવી છે, બાંગ્લાદેશમાં હિંદુ મહિલાઓની હાલત. સાથે જ લખવામાં આવે છે કે દરેક હિંદુને મોતને ઘાટ ઉતારી દીધા છે માત્ર મહિલાઓને જ જીવતી રાખી છે. હવે આ મહિલાઓને ધર્માતરણ કરી મુસ્લિમ બનાવી દેવાશે. આ વીડિયોને આધારે બાંગ્લાદેશના હિંદુઓની હાલત પર ચિંતા કરવામાં આવી રહી છે. લોકો ઈમોશનલ થઈ વધુમાં વધુ શેર પણ કરી રહ્યા છે. પણ શું ખરેખર આ સત્ય છે? શું સાચે જ હિંદુ મહિલાઓને મુસ્લિમ ધર્મ અપનાવવા માટે મજબુર કરાવાય છે? શું છે આ વીડિયોની સચ્ચાઈ જોઈ લો.
X
Bangladeshi woman's viral video is not of religious conversion but this is fact

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી