• Home
  • Dvb
  • Dbv
  • babysitter child abuse 10 months baby was thrown many times

નિર્દયી બેબીસિટર / આયાએ બાળકને રમકડાંની જેમ સોફા પર ફંગોળ્યું, છેલ્લે તો ગળું સુદ્ધાં દબાવ્યું, CCTVમાં કેદ શોકિંગ ઘટના

babysitter child abuse 10 months baby was thrown many times

Divyabhaskar.

Jan 20, 2019, 06:17 PM IST
ચીનના ચાંગશા પ્રાંતના ઘરમાં લાગેલા સીસીટીવીમાં સંતાનની દેખરેખ માટે રાખેલી એક આયાની કરતૂત ઝડપાઇ ગઈ હતી.રોજ સાંજે ઘરે આવ્યા બાદ પણ માસૂમની દિવસે ને દિવસે થઈ રહેલી દયનીય દશા જોઈને વર્કિંગ પેરેન્ટ્સે ઘરમાં છૂપો કેમેરો લગાવી દીધો હતો. બીજા દિવસે તેમાં જે દ્રશ્યો કેદ થયા તે જોઈને તેઓ હચમચી ગયાં હતાં. આયાને આ મુદ્દે તેમણે ખખડાવીને ફરિયાદ કરવાની ધમકી પણ આપી હતી જો કે આયાએ તેમને સમાધાન કરી લેવા માટે જણાવ્યું હતું.આયાની આવી ઓફરથી વ્યથિત થઈને તે લોકોએ પોલીસ ફરિયાદ કાર્ય પહેલાં જ આ વીડિયો સોશિયલ મીડિયામાં પણ અપલોડ કર્યો હતો, જેથી આરોપીની બચવાની કોઈ શક્યતા જ ના રહે. સોશિયલ મીડિયામાં અનેક લોકોએ આપેલી ઉગ્ર પ્રતિક્રિયા જોઈને પોલીસે પણ તે આયાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.

X
babysitter child abuse 10 months baby was thrown many times

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી