Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-718

બર્ફીલા પર્વતની ટોચ પર પહોંચવા માટે રીંછના બચ્ચાની સ્ટ્રગલ, વારંવાર લપસ્યા પછી પણ હાર ન માનતા બેબીનો વીડિયો

  • પ્રકાશન તારીખ10 Nov 2018
  •  
વીડિયો ડેસ્કઃ સોશિયલ મીડિયામાં રશિયાનો એક વીડિયો ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. જેમાં બે રીંછ પર્વત પર ચડી રહ્યા છે. માતા પર્વત પર ચઢી જાય છે પણ તેનું બચ્ચું પર્વત અધવચ્ચે રહી જાય છે. એક વાર તે ઉપર તો ચઢી જાય પણ ટોચ પર પહોંચીને પાછું નીચે લપસી જાય છે. જોકે વારંવાર લપસતું હોવા છતાં બચ્ચું હાર માનતું નથી. છેક નીચે પહોંચ્યા પછી પણ ફરી વાર ઉપર ચઢવા લાગે છે. અને આખરે એ પર્વત પર ચઢી જાય છે. આ વીડિયોને લોકો મોટિવેટ વીડિયો ગણાવી શેર કરી રહ્યા છે. તો દેશના બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ પણ આ વીડિયો શેર કર્યો હતો.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP