Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-854

20 વર્ષીય યુવાન મહાકાય હાથી સાથે કરે છે ખતરનાક સ્ટંટ, વીડિયો વાઈરલ

  • પ્રકાશન તારીખ18 Nov 2018
  •  
હંગેરીઃ હંગેરીમાં 20 વર્ષીય યુવાન હાથી સાથે ખતરનાક સ્ટંટ કરે છે. આ યુવાન હંગેરીના સર્કસનો કલાકાર છે. યુવાન બાળપણથી હાથીઓ સાથે રમતો હતો અને હવે તે આવા સ્ટંટ પણ કરે છે. યુવાનનો હાથી સાથે સ્ટંટ કરતો વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે. યુવાનનું નામ રેન કૈસ્લી જુનિયર છે. તે પોતાની આગવી કળા હંગેરિયન સર્કસમાં પણ બતાવે છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP