• Home
  • Dvb
  • Dbv
  • australian visitor's dead body found hanging on a tree at bodhgaya bihar

ઝાડ પર લટકતો હતો ઓસ્ટ્રેલિયન પ્રવાસીનો મૃતદેહ, બાજુમાં જ પડી'તી બેગ અને ડાયરી, બોધિગયાની ઘટના

australian visitor's dead body found hanging on a tree at bodhgaya bihar

મૃતદેહની પાસેથી બેગ અને ડાયરી પણ મળી આવી છે. જેના પરથી આ પ્રવાસી ઓસ્ટ્રેલિયન હોવાનું માલૂમ પડ્યું છે.પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. વિદેશી પ્રવાસીનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાયો છે

DivyaBhaskar.com

Nov 03, 2018, 04:39 PM IST
બોધિગયા, બિહારની એક સનસનીખેજ ઘટના સામે આવી છે. જેમાં વિદેશી પ્રવાસીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો છે. મૃતદેહની પાસેથી બેગ અને ડાયરી પણ મળી આવી છે. જેના પરથી આ પ્રવાસી ઓસ્ટ્રેલિયન હોવાનું માલૂમ પડ્યું છે.પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. વિદેશી પ્રવાસીનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાયો છે. આ હત્યા છે કે આત્મહત્યા તે મુદ્દે પોલીસ અવઢવમાં છે.

X
australian visitor's dead body found hanging on a tree at bodhgaya bihar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી