તસ્કરોએ મંદિરમાં કરી ચોરી / ગણેશ મંદિરમાં અનોખી ટ્રીકથી ચોરી, ભગવાનને પણ થાપ આપી ગયા તસ્કર, જુઓ CCTV

Aurangabad Ganesh Temple Theft

DivyaBhaskar.com

Dec 25, 2018, 06:24 PM IST
વીડિયો ડેસ્કઃ મહારાષ્ટ્રના ઔરંગાબાદનાં એક ગણપતિ મંદિરમાં તસ્કરોએ દાનપેટીની ચોરી કર્યાની ઘટના સામે આવી છે. બે તસ્કરોએ દાનપેટી ચોરી તે ઘટના મંદિર પરિસરમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. સ્થાનિક લોકોને ઘટનાની જાણ થતાં તેમને પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે આ મામલે CCTV ફૂટેજને આધારે તસ્કરોની તપાસ હાથ ધરી છે.

X
Aurangabad Ganesh Temple Theft

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી