Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1456

Video: અટલજીના જન્મદિવસ નિમિત્તે મોદીએ આ રીતે કર્યા યાદ

  • પ્રકાશન તારીખ25 Dec 2018
  •  

નવી દિલ્હીઃ સમગ્ર દેશ આજે પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીની 94મી જયંતિ મનાવી રહ્યો છે. આ પ્રસંગે વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમનાસમાધિ સ્થળ 'સદૈવ અટલ' ખાતેથી શ્રદ્ધાંજલિ આપી હતી. આ કાર્યક્રમમાં રાષટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, સહિત પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે પણ શ્રદ્ધાંજલિ આપી હતી. સદૈવ અટલ' સ્મારક સ્થળ ખાતે યોજાયેલા શ્રદ્ધાંજલિ સમારોહમાં પંકજ ઉધાસે ભજન ગાઈને શ્રદ્ધાંજલિ આપી હતી.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP