• Home
  • Dvb
  • Dbv
  • Assembly Election 2018 Interesting video of nagma, congress politicians dispute

ફિલ્મ અભિનેત્રી નગમાનાં સ્વાગત માટે સ્ટેજ પર જ ઝગડી પડ્યા કોંગ્રેસી કાર્યકર્તા,આ પહેલાં કોંગ્રેસ ધારાસભ્ય ગીરીરાજસિંહે તેને કીસ કરી લીધી હતી

Assembly Election 2018 Interesting video of nagma, congress politicians dispute

divyabhaskar.com

Nov 26, 2018, 07:29 PM IST

શિવપુરી

કોંગ્રેસ પાર્ટીની સ્ટાર પ્રચારક અને એક્ટ્રેસ નગમા એકવાર ફરી ચર્ચામાં છે. ચૂંટણી પ્રચાર દરમ્યાન નગમાને લઈને કોંગ્રેસ કાર્યકરોમાં વિવાદ થયો છે.નગમા મધ્યપ્રદેશના શિવપુરીમાં પ્રચાર માટે પહોંચી હતી. અહીં તેમના મંચ પર કોંગ્રેસ નેતાઓ ઊમટી પડ્યા હતા. નગમાએ 4-5 લોકોને જ તેના સ્વાગત માટેની વાત કરી તો તેની સામે જ કોંગ્રેસી કાર્યકર્તા અંદરોઅંદર ઝઘડી પડ્યા. આ દરમ્યાન નગમાએ એક કાર્યકર્તાનાં હાથમાંથી માઈક પણ ઝૂંટવી લીધું હતું.

X
Assembly Election 2018 Interesting video of nagma, congress politicians dispute

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી