Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1440

હાય રે બેકારી! સરકારી નોકરી માટે જિંદગીની સાથે કરી જીવલેણ મજાક, પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આપવા માટે ટ્રેન પર લટકીને પહોંચ્યા યુવાનો

  • પ્રકાશન તારીખ24 Dec 2018
  •  

કડકડતી ઠંડીમાં ટ્રેનની બહાર લટકીને આમ મુસાફરી કરતા યુવાનો એ કોઈ સ્ટંટ નથી કરતા. હરિયાણામાં આવેલા ભિવાનીના આ વીડિયો એ વાત પર પ્રકાશ પાડે છે કે દેશમાં કઈ હદની બેકારી છે કે પછી સરકારી નોકરીની કેવી ઘેલશા કે યુવાનો પોતાના જીવના જોખમે પણ પરીક્ષા આપવા જઈ રહ્યા છે. હરિયાણા સરકાર દ્વારા બહાર પાડેલી પોલીસ કોન્સ્ટેબલની ભરતીમાં બેકાર યુવાનોના ટોળે ટોળા બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન પર ઊમટી પડ્યા હતા. એક પણ એવું વાહન નહોતું કે જેમાં ઉમેદવારોની ભીડ ના જોવા મળે. સૌથી વધુ વિચલિત કરવાવાળી કોઈ ઘટના હોય તો ઉમેદવારોનું આ રીતે ટ્રેનમાં લટકીને જવું? બેરોજગારીની પોલ ખોલી દેતો આ વીડિયો એ વાત પણ સાબિત કરે છે કે શું સરકાર તેમના આવવા જવા માટે કોઈ વધારાની બસ કે અન્ય વ્યવસ્થા ના કરી શકે?

રાત્રે રોડ પર જોવા મળ્યો ફિલ્મી નજારો, 23 ફૂટ હવામાં ઉછળીને કાર ટકરાઈ સુરંગ સાથે

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP