Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-121

માત્ર 20 જ સેકન્ડમાં ચોરી ગયા 21 લાખના આઈફોન્સ અને લેપટોપ, CCTVમાં ઝડપાઈ ચીલઝડપ

  • પ્રકાશન તારીખ08 Sep 2018
  •  

અમેરિકામાં આવી જ મોડસ ઓપરેન્ડી અવારનવાર ચોર વાપરે છે અને ફરી એકવાર કેટલાક ચોર આ જ મોડસ ઓપરેન્ડીથી એપલના સ્ટોરમાંથી લાખો રૂપિયાની પ્રોડક્ટ્સ ઉઠાવી ગયા હતા. સ્ટોરની બહાર જ એક એસયુવી કાર રાખીને કેટલાક બુકાનીધારીઓ દોડતા સ્ટોરમાં ઘૂસે છે અને બધું જ હાથેથી વીણીવીણીને લઈને ભાગી જાય છે. માત્ર 20 જ સેકન્ડમાં કુલ 30 હજાર ડૉલર એટલે કે અંદાજે 21 લાખની કિંમતનો સામાન ઉપાડી ગયા હતા.

વિદ્યાર્થીનીને કિડનેપ કરવા શાળામાં ગયેલા બદમાશોને ઝડપ્યા ભીડે, લાકડી-ધોકાથી ત્યાં જ મારી નાખ્યા

96 વર્ષના ગુજરાતી દાદાએ આપ્યો દાંત ચકાચક રાખવાનો ઘરેલુ ઉપાય, નહીં જવું પડે ડેન્ટિસ્ટ જોડે

મહાકાલના દરબારમાં મૉડલનો મોહિની અવતાર વાઈરલ, સફેદ સાડીમાં કામુક અદાઓવાળો બનાવ્યો વીડિયો

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP