Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-870

ઉતાવળમાં ટ્રેક ક્રોસ કરવા જતાં અચાનક આવી ગઈ ટ્રેન, લોકોએ નજર સામે જોયો જીવન-મરણનો જંગ, વીડિયો વાઈરલ

  • પ્રકાશન તારીખ19 Nov 2018
  •  
p.p1 {margin: 0.0px 0.0px 0.0px 0.0px; line-height: 24.0px; font: 16.0px 'Gujarati Sangam MN'; color: #191919; background-color: #ffffff} span.s1 {font-kerning: none} span.s2 {font: 16.0px Times; font-kerning: none} span.s3 {font-kerning: none; -webkit-text-stroke: 0px #191919}

p.p1 {margin: 0.0px 0.0px 0.0px 0.0px; line-height: 24.0px; font: 16.0px 'Gujarati Sangam MN'; color: #191919; -webkit-text-stroke: #191919; background-color: #ffffff} span.s1 {font-kerning: none}

આંધ્રપ્રદેશ

માલગાડી નીચે આવી ગયેલ આધેડનો ચમત્કારિક બચાવ થયો છે.આંધ્રપ્રદેશમાં અનંતપુર રેલવે સ્ટેશન પર એક આધેડે પ્લેટફોર્મ પાર કરવા માટે ફૂટઓવર બ્રિજનો ઉપયોગ કરવાને બદલે રેલવે ટ્રેકનો ઉપયોગ કર્યો. ટ્રેક પાર કરતી વખતે પ્લેટફોર્મ નં .1 પર પાર્ક કરેલ એક ટ્રેન અચાનક આગળ વધવા લાગી અને જોતજોતામાં તેના પરથી પસાર થઈ ગઈ જોકે ટ્રેકની વચ્ચે સૂઈ જતાં આધેડનો જીવ બચી ગયો છે. હંમેશા રેલ્વે ટ્રેક ક્રેસ કરવાં ફૂટઓવર બ્રિજનો ઉપયોગ કરો. કોઈ પેસેન્જરે આ વીડિયો ઉતારી વાઈરલ કર્યો છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP