• Home
  • Dvb
  • Dbv
  • Akshay Kumar asked the PM Modi why he sleeps only for 3 hours

ઇન્ટરવ્યૂ / અક્ષય કુમારે PMને પૂછ્યું, ‘માત્ર 3 કલાક જ કેમ ઊંઘ લો છો?’, તો મોદીએ બરાક ઓબામાને યાદ કર્યાં

Akshay Kumar asked the PM Modi why he sleeps only for 3 hours

DivyaBhaskar.com

Apr 24, 2019, 04:43 PM IST
વીડિયો ડેસ્કઃ બુધવારે PM મોદીએ બોલીવુડ એક્ટર અક્ષય કુમાર સાથે ઘણી હળવી શૈલીમાં વાતચીત કરી, પોતાના ઘણાં પાસાઓ ઉજાગર કર્યાં. અક્ષય કુમારે નોન પોલિટિકલ ઇન્ટરવ્યૂમાં મોદીને પૂછ્યું કે, ‘તમે માત્ર સાડા ત્રણ કલાક જ ઊંઘો છો, 7 કલાક તો ઊંઘ કરવી જ પડે. કેમકે આ શરીરની જરૂરિયાત છે.’ જેના જવાબમાં PM મોદીએ કહ્યું કે, ‘અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા જ્યારે મને પહેલી વખત મળ્યાં હતાં ત્યારે તેઓ પણ આ વાતને લઈને દલીલ કરતાં હતાં. તેમણે મને કહ્યું હતું કે, મોદીજી તમે આવું કેમ કરો છો? તેઓ જ્યારે પણ મળે છે તો પૂછે છે કે તું મારી વાત માને છે કે નહીં? તે ઊંઘ વધારી કે નહીં?’
X
Akshay Kumar asked the PM Modi why he sleeps only for 3 hours

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી