આગ્રા-લખનઉ એક્સપ્રેસ હાઇવે પર એક્સિડન્ટ, ટાયર ફાટતાં બસ બેકાબૂ બની, ટોલનાકાં પર અફરાતફરી, ટોલકર્મીને લીધા અડફેટે

Agra Lucknow Highway Accident, CCTV

Divyabhaskar.com

Nov 25, 2018, 03:21 PM IST

નેશનલ ડેસ્કઃ ઉત્તર પ્રદેશના આગ્રા-લખનઉ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર એક્સિડન્ટ થયાની ઘટના સામે આવી છે. અહીં એક્સપ્રેસ હાઇવે પર એક બસનું ટાયર ફાટતાં બસ અનિયંત્રિત થઈ હતી. બસ અનિયંત્રિત થતાં બસે ટૉલ પ્લાઝા પર ટક્કર મારી ટૉલકર્મીને અડફેટે લીધા હતા. આ

દુર્ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

X
Agra Lucknow Highway Accident, CCTV

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી