Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-2726

સ્ટેજ પર વરરાજાને જોઈને જ દૂલ્હને ફેંકી દીધી વરમાળા, લાલચોળ થઈને બોલી, આની સાથે તો નહીં જ કરું લગ્ન

  • પ્રકાશન તારીખ10 Mar 2019
  •  

ઉત્તર પ્રદેશના જૌનપુરના એક લગ્નમાં જે અજીબોગરીબ ઘટના થઈ હતી તેના કેટલાક ફોટોઝ અને વીડિયો પણ વાઈરલ થવા લાગ્યા હતા. તાજેતરમાં જે રીતે સોશિયલ મીડિયામાં લગ્નના વીડિયો વાઈરલ થઈ રહ્યા છે તેનો લાભ લઈને કેટલાક યૂઝર્સે આ વીડિયો પણ વાઈરલ કર્યો હતો. જે હકિકતમાં તો જૂન 2017માં થયેલા એક લગ્નનો છે જેને અત્યાર સુધીમાં અંદાજે એક કરોડ વીસ લાખથી પણ વધુ લોકો જોઈ ચૂક્યા છે. એવી તે શું વાત હતી કે સ્ટેજ પર જ વરમાળા પહેર્યા બાદ તરત જ દૂલ્હન ગુસ્સે થઈ જાય છે અને તરત જ વરરાજાની સાથે લગ્ન કરવાની જ ના પાડી દે છે. જોઈ લો વીડિયોમાં શોકિંગ કારણ પણ.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP