Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-765

એસિડ ફેંક્યા બાદ તડપતી યુવતી પર બે નરાધમોએ વારંવાર કર્યું દુષ્કર્મ, માનવતાને શર્મસાર કરતી ઘટના

  • પ્રકાશન તારીખ13 Nov 2018
  •  

મધ્યપ્રદેશનાં દેવાસમાં એક 17 વર્ષની સગીરા સાથે રેપ અને એસિડ એટેકનો કિસ્સો સામે આવ્યો છે. પીડિતાને પહેલા 2 યુવકો જબરજસ્તી ઉઠાવીને લઈ ગયા અને તેના પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. પીડિતાએ પ્રતિકાર કરતાં યુવકોએ તેના પર એસિડ નાંખી દીધું હતું. સગીરા એસિડ હુમલાથી ગંભીર રીતે ઘાયલ થઈ હોવા છતાં આરોપીઓએ તેને ન બક્ષી. નરાધમો ઘાયલ પીડિતા સાથે ત્યાં સુધી દુષ્કર્મ કરતાં રહ્યા જ્યાં સુધી તે બેભાન ન થઈ. ત્યારબાદ આરોપીઓ પીડિતાને રસ્તામાં ફેંકીને જતા રહ્યા હતા.જેને બીજા દિવસે સવારે રાહદારીઓએ જોઈને તેનાં પરિવારજનોને જાણ કરી હતી.પીડિતા હાલ સારવાર હેઠળ છે.પોલીસ પણ આ મુદ્દે વધુ તપાસ કરી રહી છે.

ગ્રામ પંચાયત પાસે સ્ટાફનો પગાર કરવાના પણ નહોતા રૂપિયા, મહિલા સરપંચે તેમની દિવાળી ના બગડે તે માટે મંગળસૂત્ર સહિતના કિંમતી દાગીના મૂક્યા ગીરવે

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP