Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1289

અકસ્માતમાં પડી ગયેલ બાઈકવાળાને મદદ કરવાની જગ્યાએ દોષિત કારચાલક તેના પૈસા ઊઠાવીને થયો ફરાર

  • પ્રકાશન તારીખ14 Dec 2018
  •  

સોશિયલ મીડિયા પર આર્જેન્ટિનાનો એક વીડિયો ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કાર અને બાઈકનો અકસ્માત કેપ્ચર થયો છે.અકસ્માત થતાં બાઈકચાલક રોડ પર પડ્યો હતો. બાઈકચાલકનાં ખિસ્સામાંથી કેટલાક રૂપિયા રોડ પર પડ્યા હતો. કાર ચાલક ગાડીમાંથી ઊતરી બાઈક ચાલકને બચાવવાની જગ્યાએ પૈસા ઉઠાવી ફરાર થઈ ગયો હતો. cctvમાં આ સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP