સ્વિફ્ટે ઑટોને હડફેટે લેતાં અંદર ફસાયો ડ્રાઈવર, અડધો કલાકે ટોળાએ માંડ કાઢ્યો બહાર

accident caught in camera in delhi

Divyabhaskar.com

Sep 01, 2018, 12:57 PM IST
દિલ્હીનાં આ દૃશ્યો છે જેમાં એક રિક્ષાને અકસ્માત થતાં જ લોકો ત્યાં દોડી આવ્યા હતા. અંદરનું ચિત્ર જોઈને તરત જ તેઓ ફસાયેલા રિક્ષાચાલકને બચાવવા માટે લાગ્યા હતા. જો કે એ સ્વિફ્ટે કોણ જાણે કેવો અકસ્માત કર્યો હતો કે કાર ચારેબાજુથી પેક થઈ ગઈ હતી અને અંદર ફસાયેલા ડ્રાઈવરને બહાર પણ નહોતો કાઢી શકાતો. ભારે જહેમત બાદ લગભગ અડધા કલાકે ડ્રાઈવરને બહાર કાઢ્યો હતો.
X
accident caught in camera in delhi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી