• Home
  • Dvb
  • Dbv
  • a woman falls in dump on road while passing through in china,રોડ પર પોતાની ધૂનમાં જતી હતી મહિલા, અચાનક જમીનમાં ગરકાવ થઈ, દ્રશ્યો CCTVમાં કેદ

રોડ પર પોતાની ધૂનમાં જતી હતી મહિલા, અચાનક જમીનમાં ગરકાવ થઈ, દ્રશ્યો CCTVમાં કેદ

a woman falls in dump on road while passing through in china,રોડ પર પોતાની ધૂનમાં જતી હતી મહિલા, અચાનક જમીનમાં ગરકાવ થઈ, દ્રશ્યો CCTVમાં કેદ

ચીનમાં એક મહિલા રોડ પર ચાલી રહી હતી ત્યારે જ અચાનક જમીન ધસી પડતાં તે મહિલા તેમાં ગરકાવ થઈ ગઈ હતી..મહિલાને ખાડામાં પડતી જોઈને રસ્તે જતા રાહદારીઓએ તેને બહાર કાઢી હતી અને તેને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી દીધી હતી

Divyabhaskar.com

Nov 14, 2018, 12:33 PM IST

ચીનમાં એક મહિલા રોડ પર ચાલી રહી હતી ત્યારે જ અચાનક જમીન ધસી પડતાં તે મહિલા તેમાં ગરકાવ થઈ ગઈ હતી.જોકે નસીબ જોગે આ અકસ્માતમાં તેનો જીવ બચી ગયો છે અને મહિલાની પાંસળીઓ ભાંગી ગઈ છે. મહિલાને ખાડામાં પડતી જોઈને રસ્તે જતા રાહદારીઓએ તેને બહાર કાઢી હતી અને તેને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી દીધી હતી

સંગીત-મહેંદી સેરેમનીમાં રણવિર-દીપિકાના ડાન્સની ધમાલ, લાખ મનાઈ છતાં સામે આવ્યો વીડિયો

X
a woman falls in dump on road while passing through in china,રોડ પર પોતાની ધૂનમાં જતી હતી મહિલા, અચાનક જમીનમાં ગરકાવ થઈ, દ્રશ્યો CCTVમાં કેદ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી