• Home
  • Dvb
  • Dbv
  • a woman allegedly beaten by public after blame her as a thief

કોઈએ મહિલાનાં ખેંચ્યા વાળ તો કોઈએ ફાડ્યાં કપડાં, ચોરીનાં આરોપસર મહિલા સાથે કરાઈ મારપીટ

a woman allegedly beaten by public after blame her as a thief

divyabhaskar.com

Dec 14, 2018, 03:28 PM IST

મેરઠ

લાલકુર્તી વિસ્તારનાં પૈઠ બજારનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જ્યાં ચોરીનાં આરોપસર મહિલા સાથે મારપીટ કરાઈ હતી.ચોરીનાં આરોપમાં દુકાનદારોએ મહિલાને પકડી હતી, ત્યારબાદ કોઈએ મહિલાનાં કપડાં તો કોઈએ વાળ ખેંચ્યા હતા.મહિલાની ચીસો સાંભળી ઘટનાસ્થળે ભીડ જામી ગઈ હતી.પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.

X
a woman allegedly beaten by public after blame her as a thief

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી