• Home
  • Dvb
  • Dbv
  • A wheelchair bound man stunned viewers by 'hitching' a ride in an unusual way with shocking ride

શોકિંગ દૃશ્ય / વ્હીલચેરમાં જતા શખ્સે અચાનક જ પકડી લીધી ટ્રક, હાઈવે પર હાહાકાર

A wheelchair-bound man stunned viewers by 'hitching' a ride in an unusual way with shocking ride

Divyabhaskar

Mar 11, 2019, 05:04 PM IST

સાઉથ આફ્રિકાના પ્રિટોરિયાના ટ્રાફિકથી ધમધમતા રોડ પર જે નજારો જોવા મળ્યો હતો તેને જોઈને ત્યાંના સત્તાવાળાઓ પણ ચમક્યા હતા. વીડિયો જોઈને તેમણે પણ લોકોને અપીલ કરી હતી કે મહેરબાની કરીને તમે આ રીતે પોતાનો કે સામેની વ્યક્તિનો જીવ જોખમમાં મૂકાય તેવા કારનામા ના કરો. અહીં જોઈ શકાય છે કે વ્હીલચેર સાથે રોડ પર જતો એક અપંગ યુવાન અચાનક જ આગળ જતી ટ્રકને પકડીને તેની તેની સાથે સાથે જ ખેંચાવા લાગ્યો હતો. જે બાદ ફરી તેણે અચાનક જ ટ્રકને છોડી દીધી હતી અને રોડની વચ્ચેથી સાઈડમાં જવા માટે પ્રયત્ન કરવા લાગ્યો હતો. સોશિયલ મીડિયામાં પણ અનેક યૂઝર્સે આ અપંગ યુવાનને આવું કરવા બદલ વખોડ્યો હતો.

X
A wheelchair-bound man stunned viewers by 'hitching' a ride in an unusual way with shocking ride

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી