Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2391

પુલવામા હુમલા સમયની ભયાનકતાનો વીડિયો આવ્યો સામે, જવાને જ ઘસડાતાં ઘસડાતાં કર્યો હતો રેકોર્ડ

  • પ્રકાશન તારીખ19 Feb 2019
  •  

પુલવામા હુમલા બાદ દેશભરમાં આક્રોશ ફાટી નીકળ્યો છે તેવા સંવેદનશીલ સમયે રોજ નવી નવી વાતો અને વીડિયો સામે આવી રહ્યા છે. ગઈકાલે જ આવો અક વીડિયો વાઈરલ થયો છે જેમાં આ હિચકારા હુમલામાં માંડ માંડ બચેલા એક જવાને ત્યાં કેવો ખોફનાક માહોલ હતો તે રેકોર્ડ કર્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે હુમલાની ગંભીરતા પારખીને તે જવાન જમીન પર પોઝિશન સાથે ઘસડાતો ઘસડાતો આગળ વધી રહ્યો છે તો સાથે જ આ હુમલાની ગોઝારી ક્ષણોને પણ કેદ કરી રહ્યો છે. આ હુમલામાં સતનાના નથ્થુલાલ ચૌધરી નામના એક જવાન પણ માંડ માંડ બચ્યા હતા. જેઓ પાંચ નંબરની બસમાં સવાર હતા. મળતી મહિતી મુજબ તેઓ લાન્સ લાયકનો હોદ્દો ધરાવે છે અને આ હુમલાના બે દિવસ બાદ પરિવાર તેમનો સંપર્ક કરી શક્યો હતો.

દેશનું રૂણ ચૂકવવા મોદીને નામ શેર કર્યો માત્ર એક ફોટો, દરેક ભારતીય કરશે સલામ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP