• Home
  • Dvb
  • Dbv
  • A video has been circulating on the internet Of woman tragedy

નિષ્ઠુર પતિ / પત્નીને બાલ્કનીમાંથી નીચે નાખતો હતો પતિ, રેલિંગ સાથે લટકી રહી અબળા

A video has been circulating on the internet Of woman  tragedy

Divyabhaskar

Mar 05, 2019, 07:03 PM IST

ઈજિપ્તની એક શોકિંગ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે જેમાં જો કદાચ પાડોશીના ધ્યાને આ ઘટના ના આવી હોત તો કદાચ એક કરૂણાંતિકા જ સર્જાત. સોશિયલ મીડિયા પર અપલોડ થયાના થોડાક જ સમયમાં વાઈરલ થવા લાગેલા આ વીડિયોને જોઈને લોકોએ પણ આવા નિષ્ઠુર પતિ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી. આખ ઘટનાને નજરે જોનારા સાક્ષીઓએ કહ્યું હતું કે માત્ર થોડીક જ વાર સુધી બોલાચાલી બંને વચ્ચે થઈ હતી જે બાદ આવેશમાં આવી જઈને મહિલાના પતિએ તેને બાલ્કનીમાંથી નીચે ફેંકી દેવાનો પ્રયત્ન કર્યો હતો. રેલિંગે લટકતી રહીને તે મહિલાએ બચવા માટે બૂમો પાડી હતી જે બાદ પાડોશી પણ ત્યાં પહોંચ્યા હતા ને તેને બચાવી હતી. જે બાદ પોલીસે પણ તે પુરૂષની સામે ફરિયાદ નોંધી હતી.

X
A video has been circulating on the internet Of woman  tragedy

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી