પહેલા 15 મિનીટ મોલમાં ફર્યો પછી માર્કરથી દીવાલ પર 'આઈ લવ યુ જાન' લખી વિદ્યાર્થીએ ત્રીજા માળેથી લગાવી મોતની છલાંગ

a student committed suicide in dd mall at Gwalior

ગ્વાલિયરની એક હચમચાવનારી ઘટના સામે આવી છે જેમાં માત્ર 22 વર્ષના બી.એડ કરતાં વિદ્યાર્થીએ ત્રીજા માળેથી મોતની છલાંગ લગાવી છે. આ વિદ્યાર્થી બપોરે 12.15 વાગ્યે ડીડી મોલ પહોંચ્યો હતો. પહેલા 15 મિનીટ મોલમાં ફર્યો પછી માર્કરથી દીવાલ પર 'આઈ લવ યુ જાન' લખી વિદ્યાર્થીએ ત્રીજા માળેથી મોતની છલાંગ લગાવી દીધી હતી. વિદ્યાર્થીનું નામ શિવમ વર્મા જણાવાઈ રહ્યું છે.

divyabhaskar.com

Nov 24, 2018, 05:36 PM IST
ગ્વાલિયરની એક હચમચાવનારી ઘટના સામે આવી છે જેમાં માત્ર 22 વર્ષના બી.એડ કરતાં વિદ્યાર્થીએ ત્રીજા માળેથી મોતની છલાંગ લગાવી છે. આ વિદ્યાર્થી બપોરે 12.15 વાગ્યે ડીડી મોલ પહોંચ્યો હતો. પહેલા 15 મિનીટ મોલમાં ફર્યો પછી માર્કરથી દીવાલ પર 'આઈ લવ યુ જાન' લખી વિદ્યાર્થીએ ત્રીજા માળેથી મોતની છલાંગ લગાવી દીધી હતી. વિદ્યાર્થીનું નામ શિવમ વર્મા જણાવાઈ રહ્યુ છે.

X
a student committed suicide in dd mall at Gwalior

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી