બેદરકારી / કારે ટર્ન મારતાં જ પાછળની સીટમાંથી બાળક પડ્યું રોડ પર, ડેશબોર્ડ કેમેરામાં કેદ શોકિંગ દૃશ્ય

A shocking video toddler falling out of a car

Divyabhaskar

Jan 19, 2019, 07:51 PM IST

અમેરિકાના મિનેસોટાની સડક પર આવું શોકિંગ દૃશ્ય કારના ડેશબોર્ડ કેમેરામાં કેદ થયું હતું. કારમાંથી અચાનક જ પાછળની સીટમાં બેબી સીટરમાં રહેલું બાળક રસ્તે આવેલા વળાંક પર કારના ખુલ્લા રહી ગયેલા દરવાજાના લીધે સીધું જ નીચે પટકાય છે. સદનસીબે તેની પાછળ આવતી એક વ્યક્તિની નજર આ ઘટના પર પડતાં જ તે પોતાની કાર રોકીને તેને ઉઠાવી લે છે. થોડા જ સમયમાં આ વીડિયો વાઈરલ થવા લાગ્યો હતો જેના પરિણામે ફરી એકવાર કારની અંદર બેસાડેલા બાળકની સલામતી માટે શું શું કાળજી રાખવી તે મુદ્દો પણ છેડાયો છે. ઘણીવાર પેરેન્ટ્સની નાની નાની બેકાળજીને લીધે માસૂમનો જીવ પણ જઈ શકે છે.

X
A shocking video toddler falling out of a car

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી