• Home
  • Dvb
  • Dbv
  • A shocking video Of child accident makes the round of the internet

શોકિંગ સીસીટીવી / દોડીને રોડ ક્રોસ કરતો બાળક ને અચાનક જ આવી ધસમસતી કાર, પછી જે થયું તેને લોકોએ કહ્યો ચમત્કાર

A shocking video Of child accident makes the round of the internet

Divyabhaskar

Mar 04, 2019, 06:47 PM IST
રશિયાની સડક પર લાગેલા સીસીટીવીમાં કેદ થયેલા આ શોકિંગ ફૂટેજ જોઈને ભલભલાનું હૃદય ધબકારો ચૂકી જાય. ટ્રાફિક સાવ ઓછો હોવા છતાં પણ એક માસૂમ બાળક જે રીતે સામાન્ય ભૂલના લીધે પૂરપાટ ઝડપે આવતી કારની હડફેટે આવી ગયો હતો. જો કે બાદમાં એવો ચમત્કાર થયો હતો કે આ ફૂટેજ સોશિયલ મીડિયામાં વાઈરલ થવા લાગ્યો હતો. યૂઝર્સે પણ જોઈને કહ્યું હતું કે કારચાલકના વખાણ કરવા કે પછી આ બાળકના નસીબના? કેમ કે નસીબના બળિયા હોય તો જ આવો બચાવ થાય.
X
A shocking video Of child accident makes the round of the internet

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી