Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2646

જાહેરમાં જ શેખે અજાણી મહિલાને બાહોમાં લઈને કરી કિસ, બાદમાં શાંતિથી કર્યું ડિનર

  • પ્રકાશન તારીખ05 Mar 2019
  •  
રિયાધની એક હોટલમાં લાગેલા સીસીટીવીમાં કેદ થયેલા આ ફૂટેજ વાઈરલ થતાં જ ત્યાં જાહેર સ્થળોએ ફરતી મહિલાઓની સુરક્ષા મુદ્દે સવાલો પેદા થયા હતા. એક શેખ દ્વારા મહિલાની જાહેરમાં જ સતામણી કરવામાં આવી હતી જે બાદ આ વીડિયો શેર કરીને લોકોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. જેમાં જોઈ શકાય છે કે કેટલાક લોકોની હાજરીમાં ઉભેલી એક મહિલાને અચાનક જ શેખ આવીને બાહોમાં લઈ લે છે. તે મહિલા કોઈ પ્રતિકાર કરે તે પહેલાં તો તે પૂરૂષ તેને કિસ કરીને નીકળી જાય છે. ત્યાં હાજર લોકોએ પણ તેની આવી હરકતનો વિરોધ નહોતો કર્યો. સાથે જ તે શેખ પણ જાણે કંઈજ બન્યું ના હોય તેમ ડિનર કરવા લાગ્યો હતો. જો કે બાદમાં સોશિયલ મીડિયામાં આક્રોશ વધતાં જ પોલીસે આ ઘટનાની તપાસ કરીને તે શેખીની પણ ધરપકડ કરી હતી.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP