Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-959

ચૂંટણીમાં વોટ માગવાની નવી રીત, ઉમેદવારે લોકોને પકડાવ્યાં ચપ્પલ અને આપ્યું આવુ જોરદાર કારણ

  • પ્રકાશન તારીખ24 Nov 2018
  •  

હૈદરાબાદ

તેલંગાણામાં વિધાનસભા ચૂંટણીને લઈને ઉમેદવારે જનતાને લલચાવવા માટે નવે કિમીયો અપનાવ્યો છે. કોરાતલાથી અપક્ષ ઉમેદવાર અકુલા હનુમંત જગતિયાલે લોકોને ચપ્પલ પકડાવ્યાં છે. એક નંગ ચપ્પલ આપવા પાછળ તેમણે એવું કારણ આપ્યું છે કે, જે હું વાયદાએ પૂરા ન કરું તો આ ચપ્પલથી જ મને મારજો. સોશિયલ મીડિયા પર હાલ વીડિયો વાઈરલ થયો છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP