Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-846

'પાર્ટીબદલુ' નેતાને ટિકિટ ન મળતાં ભાજપ ઓફિસ બહાર ફાંસીએ ચડવાનો કર્યો ડ્રામા, લોકોએ નીચે ઉતાર્યો

  • પ્રકાશન તારીખ17 Nov 2018
  •  

જયપુર,રાજસ્થાન

કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા રામકિશોર સૈનીની ટિકિટનો જયપુર,રાજસ્થાનમાં વિરોધ થયો હતો. જેથી ટિકિટની ફાળવણીથી નારાજ ભાજપ નેતાએ હાઈવોલ્ટેજ ડ્રામા કરતા ભાજપ ઓફિસ બહાર જ ફાંસીએ ચડવાનો પ્રયત્ન કર્યો હતો. આ ડ્રામા જોવા એકઠાં થયેલાં લોકોએ રામકિશોર સૈનીને નીચે ઉતાર્યા હતા.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP