વાનર / આરતીટાણે મંદિરના થાંભલે ચડી જાય છે આ વાનર, જોરજોરથી થાંભલો હલાવી વગાડે છે ઘંટ, ઘંટારવ એવો કરે કે લોકો જોતાં રહી જાય

A monkey prayer in front of temple in ayodhya

Divyabhaskar.com

Jan 16, 2019, 06:14 PM IST
વીડિયો ડેસ્ક: સોશિયલ મીડિયામાં એક વાનરની ભક્તિનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. એક મંદિરની સામે રહેલા થાંભલા પર ચડીને વાનર ઘંટ વગાડી રહ્યો છે. મંદિરમાં આરતીટાણે આ વાનર અહીં આવી જાય છે અને આરતી ચાલે ત્યાં સુધી થાંભલો હલાવીને સતત ઘંટ વગાડ્યા કરે છે. અને આરતી પૂરી થતાં વાનર ત્યાંથી નીકળી જાય છે. આ વીડિયો અયોધ્યાનો હોવાનું માનવામાં આવે છે.

X
A monkey prayer in front of temple in ayodhya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી