• Home
  • Dvb
  • Dbv
  • a mobile stealer in moving train arrested by police at mumbai’s mumbra railway station

મુંબઈના રિયલ 'સિંઘમ': મોબાઈલ ચોરી ચાલુ ટ્રેનમાંથી કૂદકો મારીને ભાગ્યો ચોર, સતર્ક પોલીસે તરાપ મારીને પ્લેટફોર્મ પર જ દબોચ્યો, CCTV

a mobile stealer in moving train arrested by police at mumbai’s mumbra railway station

divyabhaskar.com

Dec 11, 2018, 06:11 PM IST

મુંબઈ

મુંબઈનાં મુંબ્રામાં ચાલુ ટ્રેને મોબાઈલ ચોરીને ભાગતા શખ્સની પોલીસે ધરપકડ કરી લીધી છે. ચોર ફસ્ટ ક્લાસના ડબ્બામાંથી એક વ્યક્તિનો મોબાઈલ ચોરી, ચાલુ ટ્રેને જ પ્લેટફોર્મ પર કૂદીને ભાગી રહ્યો હતો. ત્યાં જ ટ્રેનમાંથી આવતા ચોર,,,ચોરનાં અવાજ સાંભળી પ્લેટફોર્મ પર હાજર ત્રણ પોલીસકર્મી સતર્ક થઈ ગયા હતા..જેવો તેમણે ચોરને ભાગતો જોયો કે, ફિલ્મી ઢબે તેની પાછળ ભાગીને તેને દબોચી લીધો હતો. મુંબ્રા પ્લેટફોર્મ પર લાગેલાં CCTV કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી.

X
a mobile stealer in moving train arrested by police at mumbai’s mumbra railway station

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી