Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1463

બસની ભીડનો લાભ લઈને કોઈ કરતું હતું ગંદુ ટચ, યુવતીએ પાછળ જોયું તો થઈ ગઈ શૉક્ડ, હિંમત કરી બનાવ્યો વીડિયો, દુનિયાની સામે આવી વિકૃતિની હદ

  • પ્રકાશન તારીખ25 Dec 2018
  •  

વીડિયો ડેસ્ક: સોશિયલ મીડિયામાં ફિલિપાઈનની યુવતીએ શૅર કરેલો આ વીડિયો ત્યાંની સરકારી બસમાં મુસાફરી કરતી અન્ય મહિલાઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સાબિત થઈ રહ્યો છે. વાત જાણે એમ હતી કે મહિલા જે બસમાં મુસાફરી કરતી હતી ત્યાં પગ પણ મૂકવાની જગ્યા નહોતી જેના કારણે તેના ખભાની પાસે જ ઉભેલા વ્યક્તિનું શરીર તેને ટચ કરતું હતું. જો કે જ્યારે મહિલાને તેની સાથે કઈંક અઘટિત થતું હોય તેનો અંદાજો આવતાં જ તેને પાછળ નજર કરી હતી. બાજુમાં ઊભો રહેલો આ પુરુષ તેના શરીર સાથે જે ખેલ ખેલી રહ્યો હતો તે જોઈને તે ગુસ્સાથી રાતીચોળ થઈ ગઈ હતી. આ અજાણ્યો પુરુષ તેના શરીરનો પ્રાઇવેટ પાર્ટ પેન્ટની બહાર કાઢીને તેના શરીર સાથે ચેનચાળા કરી રહ્યો હતો. તેની આ વિકૃત હરકત આ બહાદુર મહિલાએ કેમેરામાં રેકોર્ડ કરી લીધી હતી જે તેણે બાદમાં અન્ય મહિલાઓને ચેતવવા માટે સોશિયલ મીડિયામાં શેર પણ કર્યો હતો. આ વિડીયો જોઈને ફિલિપાઈનની મહિલાઓએ પોતાનો ઉગ્ર આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો.હવે આગળની કાર્યવાહી પણ ફિલિપાઈન નેશનલ

પોલીસ કરી રહી હોવાનું જાણવા મળે છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP