Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-3087

બરફમાં સરકતી આવતી હતી ગાડી, બે બાળકોને આ રીતે બચાવીને બન્યો હીરો

  • પ્રકાશન તારીખ30 Mar 2019
  •  
પોતાના સંતાનોને લઈને બરફની મજા માણવા ગયેલા એક પિતાએ ત્યાં જ સુપર હીરોની જેમ એક્શનમાં આવ્યા હતા તેનો વીડિયો ટ્વિટર પર વાઈરલ થઈ રહ્યો છે. બંને સંતાનો બરફમાં મસ્તી કરતા હતા ત્યાં જ તેના પિતાની નજર પડે છે કે બરફ પર ચલાવવાની ગાડી પણ તેમની તરફ જ સરકતી સરકતી આવી રહી છે. આ એક એવી ક્ષણ હતી જેમાં વિચારવાનો સમય વેડફાયો હોત તો ચોક્કસ તે બે બાળકો તેની હડફેટે આવી જાય. તરત જ પિતાએ જે રીતે તેના બંને બાળકોને બચાવ્યા હતા તે નજારો પણ કોઈ એક્શન ફિલ્મના સીન કરતાં ઓછો રોમાંચક નહોતો જ. આ વીડિયો જોઈને લોકોએ પણ તેને અનેક ઉપાધિઓ આપીને નવાજ્યો હતો, કોઈએ તેને સુપર હીરો કહ્યો હતો તો કોઈએ રિયલ હીરો.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP