Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1022

પેરાગ્લાઈડિંગ કરતી વખતે સેફ્ટી બેલ્ટ લગાવવાનું ભૂલી ગયો, પછી જે થયું તે કેમેરામાં થયું કેદ

  • પ્રકાશન તારીખ30 Nov 2018
  •  

સ્વિત્ઝરલેન્ડમાં એક યુવકે મોતને નજીકથી જોઈ લીધું!! આ લાઈવ વીડિયો અમેરિકાનાં એક યુવકનો છે. જેમાં પેરાગ્લાઈડિંગ કરી રહેલો યુવાન સેફ્ટી બેલ્ટ લગાવવાનું ભૂલી ગયો. આ બાજુ કો- પાયલોટ સાથે પેરાગ્લાઈડીંગ કરી રહેલાં યુવકનો જીવ મુશ્કેલીમાં મુકાઈ ગયો. યુવાન હવામાં જ અદ્ધર લટકી ગયો.. તેને બચાવવા માટે અંતે કો-પાયલોટે પેરા ગ્લાઈડર ઉડાવવાની સાથે તેનો હાથ પકડી લીધો હતો. પાઈલોટે પૂરી તાકાત લગાડીને ઈમરજન્સા લેન્ડિંગ કરાવ્યું અને યુવકનો જીવ બચાવી લીધો હતો. ઉલ્લેખનીય છે કે, અમેરિકાનો યુવક વેકેશનમાં સ્વિત્ઝરલેન્ડ આવ્યો હતો.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP