Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-1809

પિસ્તોલના ધડાકા કરીને કાપી બર્થડે કેક, વીડિયો જોઈને પોલીસે આપી સફાઈ

  • પ્રકાશન તારીખ13 Jan 2019
  •  

સોશિયલ મીડિયામાં કેટલાક યુવાનોએ જાહેરમાં કરેલા જન્મદિવસના સેલિબ્રેશનનો એક વીડિયો મેરઠ પોલીસની ઊંઘ ઊડાડી રહ્યો છે. વીડિયો ટિકટોક અને ટ્વિટ્ટર જેવા અનેક પ્લેટફોર્મ પર વાઈરલ થવા લાગ્યો હતો જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે કેટલાક યુવાનો રાતે રોડના ડિવાઈડર પર કેક મૂકે છે અને બાદમાં તેમની પાસ રહેલી પિસ્તોલથી નિશાન સાધીને એ કેકને કટ કરે છે.બંદૂકમાંથી ફાયર કરનાર એ યુવક પહેલીવાર તો નિશાન સાધી શકતો નથી જેના લીધે તે બીજો ધડાકો કરે છે જેમાં તે કેક કટ થાય છે. આમ જાહેરમાં જ આવું કરનાર યુવકનો વીડિયો વાઈરલ થવા લાગ્યો હતો જેમાં લોકોએ તે મેરઠનો હોવાનું લખવાનું ચાલુ કર્યું હતું જેના લીધે તરત જ હરકતમાં આવેલી મેરઠ પોલીસે પણ આ મુદ્દે તેમની સફાઈ આપીને કહ્યું હતું કે અમને પણ આ વીડિયોની મળી છે પણ વીડિયો મેરઠનો નહીં અન્ય કોઈ સ્થળનો છે.

કેનેડિયન સિંગરે 17 વર્ષની સગીરાને સ્ટેજ પર કર્યું તસતસતું ચુંબનને થયો હોબાળો

વેડિંગ સેલિબ્રેશનમાં યુવતીએ કર્યો મોસ્ટ એક્સપ્લોસિવ મહેંદી ડાન્સ:

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP