Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-517

મોબાઈલ રિપેરીંગની બાબતમાં ગ્રાહકે દુકાનદાર પર કર્યો ચાકુ વડે હુમલો, ઘટના CCTVમાં કેદ

  • પ્રકાશન તારીખ29 Oct 2018
  •  

સોનીપત,હરિયાણામાં એક ચકચારી ઘટના સામે આવી છે જેમાં મોબાઈલની દુકાનમાં થયેલ સામાન્ય બોલાચાલીમાં ચાકુ વડે હુમલો કરાયો છે.ગોહાનાનાં શ્રીરામ મોબાઈલ સેન્ટરમાં એક શખ્સ પહેલાં મોબાઈલ રિપેર કરાવવા આપી ગયો હતો પછી રિપેર થયા પહેલાં મોબાઈલ પાછો લેવા આવ્યો હતો જે બાબતે બોલાચાલી થતાં તેણે પોતાની પાસે રહેલું ચાકુ કાઢીને દુકાનદારનાં પેટમાં મારી દીધું હતું. હાલ દુકાનદાર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને પોલીસ હુમલાખોરને શોધી રહી છે.


તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP