Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1583

Live વીડિયો : ઝીપ લાઈનમાં ફસાતાં રેસ્કયૂ હેલિકોપ્ટર ગોળ ફરવા લાગ્યું અને અંતે UAEનાં સૌથી ઉંચા પર્વત સાથે અથડાઈને અગનજ્વાળાઓમાં ફેરવાઈ ગયું, 4 લોકોનાં ઘટનાસ્થળે જ મોત

  • પ્રકાશન તારીખ01 Jan 2019
  •  

યુનાઈટેડ અરબ અમિરાતમાં આવેલ વિશ્વની સૌથી લાંબી ઝીપ લાઈન એવી રસ-અલ-ખૈમાહમાં એક રેસ્ક્યૂ હેલિકોપ્ટર તૂટી પડ્યું હતું. જેમાં હેલિકોપ્ટરનાં પાઈલોટ સહિત તમામ ક્રુ મેમ્બર્સનાં મોત નિપજ્યાં હતાં.

આ અકસ્માત ત્યારે થયો હતો જ્યારે ઓગસ્ટા 139 હેલિકોપ્ટર શનિવારે એક યુવકનાં રેસ્કયૂ માટે ગયું હતું. જ્યારે હેલિકોપ્ટર ઉપડ્યું કે થોડી જ ક્ષણોમાં તે સ્પીન થવા લાગ્યું અને એક પહાડ સાથે અથડાઈને આગની લપેટોમાં ફેરવાઈ ગયું હતું. જેમાં 4 લોકોનાં ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યાં છે

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP