Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-699

માત્ર 9 વર્ષની ઉંમરે કેન્સરથી ગુમાવ્યો એક પગ છતાં હિંમત ન હારી અદ્ભૂત ડાન્સ કરી જીત્યા સૌના દિલ

  • પ્રકાશન તારીખ07 Nov 2018
  •  

અમેરિકા

અમેરિકાનાં મિસૌરીમાં રહેતી વેલેરીએ કેન્સરનાં કારણે પોતાનો એક પગ ગુમાવ્યો હતો. પરંતુ વેલેરીને ડાન્સથી કોઈ દૂર ન કરી શક્યું.તેને ડાન્સનો ખૂબ શોખ હતો. વેલેરી એક પગથી અદભૂત ડાન્સ કરતાં શીખી અને તેણે જાહેર મંચ પર ડાન્સ કર્યો પણ ખરો. ઉલ્લેખનીય છે કે, આઈસસ્કેટિંગમાં વેલેરીને વાગેલા ઘા એ કેન્સરનું સ્વરૂપ લીધું હતું. જેના કારણે વેલેરીએ પોતાનો પગ ગુમાવવો પડ્યો હતો.વેલેરી શુલની હિંમતને સલામ.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP