Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-811

પ્રેમનાં પારખાંઃ ધસમસતી ટ્રેન આગળ ઝંપલાવ્યું યુવતીએ, યુવકે હાથ ઝાલી ખેંચી લીધી, પોલીસે પૂછ્યું તો કહ્યું કે 'હું તો બોયફ્રેન્ડને ડરાવતી હતી'

  • પ્રકાશન તારીખ15 Nov 2018
  •  

નાનજીંગ,જીઆંગ્સુ પ્રોવિન્સ

ચીનનાં રેલ્વે સ્ટેશનનાં CCTV કેમેરાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં એક યુવતી દોડીને રેલ્વેનાં પાટા પર દોડી જતી દેખાય છે અને થોડીવારમાં જ ત્યાં ટ્રેન આવી જાય છે. જોકે સદભાગ્યે ત્યાં હાજર એક યુવક તેનો હાથ પકડીને ખેંચી લે છે અને તે યુવતીનો જીવ બચી જાય છે.
ખરેખર વાત જાણે એમ છે કે, એક કપલ પ્લેટફોર્મ પર ઝઘડી રહ્યું હતું ત્યાં જ યુવતીને ટ્રેનની વ્હીસલ સંભળાઈ અને તે યુવતી તેનાં બોયફ્રેંડને ડરાવવા માટે ટ્રેન સામે કૂદી ગઈ..જોકે તેના બોયફ્રેંડએ તેને રેલ્વે ટ્રેક પરથી ખેંચીને બચાવી લીધી હતી..પરંતુ રેલ્વે વિભાગે ટ્રેનનો સમય બરબાદ કરવા બદલ યુવતીને સજા સંભળાવી હતી..આ સમગ્ર ઘટના પ્લેટફોર્મ પર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP