• Home
  • Dvb
  • Dbv
  • A dramatic rescue of a man whose car was trapped by flooding

દિલધડક રેસ્ક્યુ / પૂરમાં ફસાતાં જ બચવા કારચાલક છત પર ચડ્યો, આ રીતે તેને બહાર નીકાળ્યો

A dramatic rescue of a man whose car was trapped by flooding

Divyabhaskar

Mar 05, 2019, 07:59 PM IST

જેરુસલેમનો આ વીડિયો વાઈરલ થયો છે જેમાં એક વ્યક્તિ ભારે વરસાદના લીધે આવેલા પૂરના કારણે કાર સાથે જ તણાયો હતો. જો કે બાદમાં આગળ તેની કાર ફસાઈ જતાં જ તે બચવા માટે તેની છત પર ચડી ગયો હતો. જ્યાં રેસ્ક્યુ ટીમે પહોંચીને દિલધડક રીતે તેની બચાવ કામગીરી કરી હતી. કમર સુધીના પાણીમાં ઉતરીને પણ તે લોકોએ તેને બહાર નીકાળ્યો હતો. જે બાદ આ રેસ્ક્યુનો ટાઈમ લેપ્સ વીડિયો વાઈરલ થવા લાગ્યો હતો.
X
A dramatic rescue of a man whose car was trapped by flooding

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી