• Home
  • Dvb
  • Dbv
  • A dog jumps into the pool and leads a woman drowned to safety

સ્વિમિંગ પૂલમાં ડૂબતી મહિલાને જોઈને પાળેલા કૂતરાએ માર્યો કૂદકો, બચાવવા માટે ધમપછાડા કરીને અંતે ખેંચ્યા તેના વાળ

A dog jumps into the pool and leads a woman  drowned  to safety

Divyabhaskar.com

Oct 27, 2018, 07:18 PM IST

જો તમને પણ પ્રાણીઓ પ્રત્યે પ્રેમ હોય અને ખાસ તો અને શ્વાન પાળવાના શોખીન હોય તો આ જર્મન શૅફર્ડ ડોગની બહાદુરી તમને ચોક્કસ ગર્વ કરાવશે. સ્વિમિંગ પૂલમાં તરતી આ મહિલાને જોઈને આ કૈઝર નામનો ડોગ સીધો જ પાણીમાં કૂદી પડે છે, પહેલા તો તે મહિલા પણ કંઈ સમજી નહોતી. શ્વાન તેને ડૂબતી સમજીને તેના વાળ ખેંચવા લાગે છે. તેને બચાવવા માટે જાણે કે શ્વાન ધમપછાડા કરતો હોય તેમ તેને સલામત સ્થળ સુધી ખેંચી પણ લાવે છે. આ શ્વાનના માલિકે જ આ વીડિયો રેકોર્ડ કર્યો હતો જેમાં આ જર્મન શૅફર્ડની બહાદુરીના બધા જ લોકો વખાણ કરતા જોવા મળ્યા.જે મહિલાને તેને વાળ ખેંચીને બહાર નીકાળી હતી તે તેની મિત્ર હતી.

X
A dog jumps into the pool and leads a woman  drowned  to safety

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી