Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-674

સગાસંબંધીઓ કરતા હતા અંતિમ સંસ્કારની તૈયારી, મરેલા બાપાને સ્નાન કરાવતા હતા ત્યાં જ ફરીથી બેઠું થયું મડદું

  • પ્રકાશન તારીખ06 Nov 2018
  •  

રાજસ્થાનના ખેતરી વિસ્તારમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો હતો જેમાં એક 95 વર્ષના વૃદ્ધ મરી ગયા બાદ ફરી જીવતા થયા હતા. વાત છે ગાડરાટા ગામની કે જેમાં વસતા બુધરામ ગુર્જરનું મૃત્યુ થઈ જતા તેમના પુત્રોએ સગાવહાલાઓને બોલાવી દીધા હતા. આશરે ચારેક કલાકમાં બધા જ સંબંધી પણ ત્યાં આવી ગયા હતા અને તેમના અંતિમસંસ્કારની કામગીરી પણ ચાલુ કરી દીધી હતી.તેમના પુત્રોએ તો માથે મુંડન પણ કરાવી દીધું હતું. ત્યાં જ જ્યારે તેમના મૃતદેહને સ્નાન કરવા માટે લઈ જવાયો ત્યારે અચાનક જ તેમના શ્વાસ ચાલુ થઈ ગયા હતા.આ જોઈને તેમને ખાટલામાં સુવડાવ્યા હતા જ્યાં થોડી જ વારમાં તેઓ બોલવા પણ લાગ્યા હતા.જેના કારણે તેમના પુત્રો અને સંબંધીઓમાં પણ ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી. હાલ આ કિસ્સો રાજસ્થાનમાં ચર્ચાના ચકડોળે ચડ્યો છે

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP