• Home
  • Dvb
  • Dbv
  • 9 month old baby pushed the walker on the escalator

સમયસૂચકતા / 9 મહિનાનું માસૂમ વોકરમાં ચાલતું ચાલતું એસ્કેલેટરમાં જઈને પટકાયું, માતાના પહેલા ફરિશ્તો બનીને આવ્યો જવાન

9-month-old baby pushed the walker on the escalator

Divyabhaskar

Jan 25, 2019, 06:10 PM IST

ચીનમાં આવેલા ડોંગેંગ પ્રાંતના શોપિંગ મોલની શોકિંગ ઘટના સામે આવી હતી જે એવા દરેક માતાપિતા માટે બોધ સમાન છે જેઓ ક્યાંય જાહેર સ્થળે જાય તો પોતાના સંતાનને એકલુંઅટુલું મૂકીને શોપિંગમાં વ્યસ્ત થઈ જાય છે. માતાપિતા ખરીદી કરવામાં મગ્ન હતા ત્યારે આ માત્ર 9 મહિનાનું માસૂમ વોકરમાં જ આગળ નીકળી ગયું હતું. જે ત્યાંથી બહાર નીકળીને સીધું જ એસ્કેલેટરમાં જઈને પડે છે અને સીધું જ ઊંધું પડીને નીચે સરકવા લાગે છે. જો કે દેવદૂત બનીને આવેલા જવાને તેને બચાવી લીધું હતું જેથી કોઈ મોટી દુર્ઘટના ઘટી નહોતી.

X
9-month-old baby pushed the walker on the escalator

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી