Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2047

મકાઈના ડોડા વેચતાં 75 વર્ષનાં માજી છવાઈ ગયાં, ટેક્નોલોજીનો કરે અફલાતૂન ઉપયોગ

  • પ્રકાશન તારીખ28 Jan 2019
  •  

વીડિયો ડેસ્ક: કર્ણાટકના બેંગાલુરુનાં 75 વર્ષના માજી આજકાલ સોશિયલ મીડિયામાં છવાઈ ગયાં છે. છેલ્લા 20 વર્ષથી તેઓ વિધાનસભાની બહાર ખૂણામાં ઉભા રહીને મકાઈના ડોડા વેચી રહ્યાં છે.જમાના સાથે આમ તો બહુ કશું જ નહોતું બદલાયું પણ હા એક વસ્તુ ચોક્કસ બદલાઈ હતી અને તે હતી ટેક્નોલોજીના લીધે તેમની ઓછી થઈ ગયેલી મહેનત. તેમની લારીમાં લગાવેલી સોલર પેનલની સિસ્ટમ જોઈને દરેક વ્યક્તિને નવાઈ લાગે છે આ પેનલથી તેઓ પંખો પણ ચલાવે તો સાથે જ અંધારૂ થાય ત્યારે એલઈડી પણ ચલાવે છે. સેલ્વામ્મા નામનાં આ માજીનો વીડિયો અને તેમણે કરેલો આવો ટેક્નોલોજીનો અદભુત ઉપયોગ જોઈને યુઝર્સ પણ તેમના વખાણ કરી રહ્યા છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP