• Home
  • Dvb
  • Dbv
  • 32 Minnesota hospital staff members have 32 babies in 2018

અદભુત દૃશ્ય / એક જ હોસ્પિટલમાં કામ કરતી 32 નર્સો એક વર્ષમાં માતા બની, બાળકોને લઇ પહેલી વખત હોસ્પિટલ પહોંચી

32 Minnesota hospital staff members have 32 babies in 2018

Divyabhaskar.com

Jan 02, 2019, 07:20 PM IST

સેન્ટ પોલ | અમેરિકામાં મિનેસોટાની સેન્ટ ક્લાઉટ હોસ્પિટલમાં કામ કરતી 32 નર્સો આખા વર્ષમાં માતા બની. શનિવારે આ તમામ નર્સો પોતાના બાળકોને લઇ હોસ્પિટલમાં પહોંચી હતી. હોસ્પિટલના પ્રવક્તાએ જણાવ્યું કે મેડિકલ સ્ટાફમાં 150 લોકો છે. તેમાંથી 88 મહિલા અને 62 પુરુષો છે. આ વર્ષે પ્રથમ પ્રસંગ હતો જ્યારે 32 નર્સો માતા બની. તેમાં પ્રથમ નર્સ ફેબ્રુઆરીમાં માતા બની હતી. જ્યારે વર્ષના અંતિમ બાળકે ક્રિસમસ ડે પર જન્મ લીધો. દરમિયાનમાં 15 નર્સોએ જણાવ્યું કે તેઓ 2019માં માતા બની શકે છે.

બ્રેકઅપ બાદ નેહા કક્કરે આ એક્ટરને કર્યું પ્રપોઝ? આગની જેમ વાઈરલ આ વીડિયો

મૃત દીકરાની ઠંડી થઈ ગયેલી લાશ પર આંધળી માતા આખી રાત ઢાંકતી રહી કપડાં

X
32 Minnesota hospital staff members have 32 babies in 2018

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી