Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1030

પત્નીએ ન ઉઠાવ્યો ફોન તો દોડીને ઘરે આવ્યો પતિ, દરવાજો ન ખુલતાં બારીમાંથી ઘુસ્યો અંદર, બેડરૂમનું દ્રશ્ય જોઈને થયો શોક્ડ

  • પ્રકાશન તારીખ28 Nov 2018
  •  

ફિરોઝપુર -
જાલંધરની રહેવાસી એક પરિણીતાની ક્રુરતાથી હત્યા કરાઈ હતી. તેનાં શરીર પર ચપ્પા વડે ઘા કરવામાં આવ્યા હતા. 26 વર્ષીય પૂજાના પતિ મનમોહન પ્રમાણે, તે આયુર્વેદિક કંપની ફીટ એન્ડ ડાયેટમાં નોકરી કરે છે. તેનાં ઘરમાં પિતા અને પત્ની પૂજા રહેતા હતા. પિતા છેલ્લા એક અઠવાડિયાથી હિમાચલ પ્રદેશ ગયા છે.

મનમોહને જણાવ્યું કે, તેની દિવસ દરમિયાન પત્ની સાથે કોઈ વાત થઈ ન હતી. સાસુએ તેને દિવસમાં ઘણા ફોન કર્યા હતા પણ તેને ફોન ઉઠાવ્યાં ન હતાં. બપોરે પૂજાના મમ્મીએ મને ફોન કરીને કહ્યું કે, પૂજા ફોન નથી ઉઠાવતી ઝડપથી ઘરે જઈને જુઓ કે તે ક્યાં છે.
આશરે 2 વર્ષ પહેલા પૂજાનાં લગ્ન મનમોહન સાથે થયાં હતાં. તેમણે હજુ કોઈ સંતાન ન હતું. ગત 17 નવેમ્બરે પૂજાનો જન્મદિવસ હતો જે તેણે પતિ સાથે મનાવ્યો હતો. પત્નીની હત્યા પછી મનમોહન રડી રડીને બેહાલ છે. તે વારંવાર કહી રહ્યો છે કે તેને ન્યાય મળવો જોઈએ. પૂજાના હત્યારાઓને કડક સજા કરવામા આવે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP