Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1244

LIVE ફૂટેજ : મહારાષ્ટ્રમાં કબડ્ડીનો આનંદ માણી રહ્યા હતા પ્રેક્ષકો..અચાનક કડડભૂસ કરતી ગેલેરી ભાંગી પડી, 22 લોકો ઘાયલ

  • પ્રકાશન તારીખ11 Dec 2018
  •  

ચંદરપુર

મહારાષ્ટ્રનાં ચંદરપુરમાં એક કબડ્ડી મેચમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. કબડ્ડી મેચ દરમ્યાન પ્રેક્ષકો માટે બનાવાયેલી ગેલેરી તૂટી પડતાં 22 જેટલા લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ કબડ્ડી મેચનું આયોજન સ્થાનિક MLA દ્વારા કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનિય છે કે, કબડ્ડી મેચમાં લોકોને બેસાડવા માટે જે ગેલેરી બનાવવામાં આવી હતી તે લોખંડની પાઈપ હલકી ગુણવત્તા વાળી હતી. વળી, ક્ષમતા કરતાં વધુ લોકો બેસાડેલ હોવાથી ગેલેરી તુટી પડી હતી. ઘાયલોની ચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. મોટી સંખ્યામાં લોકો ભેગા થવાનાં હોવા છતાં સેફ્ટી માટેની કે તાત્કાલિક સારવાર માટેની કોઈ વ્યવસ્થા વ્યવસ્થાપક દ્વારા કરવામાં આવી ન હતી.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP