• Home
  • Dvb
  • Dbv
  • 2 youngsters teased the school teacher Then the police beat

બે યુવકો રસ્તે જતી સ્કૂલ ટિચરની રોજ કરતાં છેડતી, એક દિવસ તેણે હિંમત કરીને કર્યું આમ

2 youngsters teased the school teacher Then the police beat

આ બન્ને યુવાનો કેટલાય દિવસોથી રસ્તે જતી શિક્ષિકાની છેડતી કરતા હતા. પરંતુ તે દિવસે શિક્ષિકાએ તેના પતિને ફોન કરીને બોલાવ્યો અને તેણે આવીને તોફાનીતત્વોને ખૂબ ફટકાર્યા બાદ પોલીસને પણ બોલાવી. પોલીસે પણ આવીને શિક્ષિકાની વાત સાંભળીને યુવાનોને થપ્પડો લગાવી. કોઈ રાહદારીએ આ વીડિયો સિશીયલ મિડીયા પર વાયરલ કરી દીધો.

્ગનબોવપોેકોી.મદસ

Nov 05, 2018, 01:17 PM IST

કાનપુર

નૌવસ્તા જીલ્લા પોલીસ સ્ટેશનમાં 2 તોફાની તત્વોની પીટાઈ કરતો વીડિયો સામે આવ્યો છે. આ બન્ને યુવાનો કેટલાય દિવસોથી રસ્તે જતી શિક્ષિકાની છેડતી કરતા હતા. પરંતુ તે દિવસે શિક્ષિકાએ તેના પતિને ફોન કરીને બોલાવ્યો અને તેણે આવીને તોફાનીતત્વોને ખૂબ ફટકાર્યા બાદ પોલીસને પણ બોલાવી. પોલીસે પણ આવીને શિક્ષિકાની વાત સાંભળીને યુવાનોને થપ્પડો લગાવી. કોઈ રાહદારીએ આ વીડિયો સિશીયલ મિડીયા પર વાયરલ કરી દીધો.

X
2 youngsters teased the school teacher Then the police beat

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી