Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-849

પેન લેવા ગયેલી છોકરીને અપહરણકર્તાઓએ હાથ ખેંચીને બેસાડી દીધી કારમાં,છોકરીની ચીસ સાંભળીને દુકાનદારે કર્યો ગાડીનો પીછો

  • પ્રકાશન તારીખ17 Nov 2018
  •  

પૂણે, મહારાષ્ટ્ર

પૂણે, મહારાષ્ટ્રનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં 12 વર્ષની છોકરીના કિડનેપનો કેસ માત્ર 9 કલાકમાં સોલ્વ થયો છે. જેમાં એક છોકરી દુકાનેથી પેન લેવા ગઈ હતી. પેન લઈને પાછી આવતી છોકરીનો અપહરણકર્તાઓએ હાથ ખેંચીને કારમાં બેસાડી દીધી હતી.છોકરીની ચીસ સાંભળીને દુકાનદારે ગાડીનો પીછો કર્યો હતો પરંતુ નિષ્ફળતા મળતા દુકાનદારે પોલીસને માહિતી આપી હતી.cctv ફૂટેજના આધારે પોલીસ અપહરણકર્તાઓ સુધી પહોંચી હતી અને ટ્રેપ બનાવીને છોકરીને સુરક્ષિત રીતે બચાવી લીધી હતી.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP